દાલ પકવાન દિવસ નિમિત્તે યાદ આવતો એક પ્રસંગ:

​એક ગુજરાતી પરિવાર માં કિટી પાર્ટી યોજાઈ
​પ્રોગ્રામ બન્યો દાલ પકવાન નો___

​ઘર ની સ્ત્રીઓ જે રસોઈ માં નિપુણ હોય, એમને કામ હાથ માં લીધું___

​પણ દાળ બનાવી સાવ પાણી જેવી,
​મહેમાનો, વેવાઇ, બધાં એ જમી તો લીધું પણ ટીકા થઇ ગઇ, સામે તો કોઈ કસુ ના બોલ્યું, પણ પીઠ પાછળ મશકરી થઇ ગઇ_____

​વેવઇ હતા સિંધી__

​એમને કિધું સાવ આવી પાણી જેવી દાળ, મજા જ બગડી ગઇ,

​દીકરી ને પુછ્યું: તે ના શિખવાડ્યું,__

​દીકરી એ કીધું: ના મને કોઈ એ પુછ્યું, ના મેં કસુ કીધું____

​ત્યાં બધાં ને એમ છે, અમને બધુ આવળે, અમે બધાં માં નિપુણ___ અમે MBA, એટલે કોઈ કોઈ ને કસું પુછે ના___

​અને એમા આપળી વાનગી ની મશકરી થઇ ગઇ ।

​તો મિત્રો___ આ ટૂંકી વાર્તા નો સાર :

​બધા બધી વસ્તુ માં નિપુણ નથી હોતા।
​એક વસ્તુ એક ને સારી આવડે, તો બીજી બીજા ને,,, વ્યક્તિ વય માં નાની હોય કે મોટી,, કોઈ ક વસ્તુ માં તો એ આપણા થી આગળ હસે જ___ વાળ સફેદ થઇ જવા થી આખી દુનિયા નું જ્ઞાન નથી આવી જતું।

​ઘર માં, સોસાયટી માં જો અલગ સંસ્કૃતિના વ્યક્તિ હોય, તો દરેક સંસ્કૃતિ ને માન આપવું, એમનું આદર કરવું, એ જ આપળા ભારત ની સાચી ઓળખ છે ।
​સમજાય તેને વંદન અને દાલ પકવાન દિવસ ના અભિનંદન।

Gujarati Blog by Ekta  Shah : 111690281

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now