મને સત્ય લાધ્યું રે ...!
-----------------------
લોકડાઉનના આ ચિંતન શિબિરમાં
મને સત્ય લાધ્યું રે ...
ઝાડું મારતાં મારતાં આગળ જવાય
‘ને પોતું કરતાં કરતાં પાછળ જવાય

Gujarati Poem by Kalidas Patel : 111690038

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now