ના નવું ગમશે કે ના જૂનું ગમશે,



સમજે જે મારી લાગણી. કોઈ




એવું જ ગમશે .



પ્રેમ કોઈ ખેલ નથી " કેશવ " જે



વારંવાર થાય !!!


જેની હારે થાય એનું જ જીવનભર



સાથ નિભાવવુ ગમશે.


ઠાકોર રણજીતસિંહ કાન્તિલાલ ઉર્ફે " કેશવ "


ઈમેલ : ranjitthakor3077@gmail.com

(mo) 9898688457

Gujarati Poem by Ranjit Thakor : 111689361

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now