તુ મારી ગઝલ અને તુ જ મારુ મધુર ગીત છે.......

તુ મારો ખુશીઓનો સાગર અને તુ જ મારી જિંદગી નો આધાર છે.......

તુ મારી આંખોનુ કાજળ અને તુ જ મારી લાગણીઓનુ વાદળ છે......

તુ મારી હમસફર અને તુ જ મારી હમરાહી છે.....

તુ મારી જિંદગી અને તુ જ મારી બંદગી છે.....

"યાદ" લખુ તો બીજુ શુ લખુ!તારા થકી બે દિલ ધબકી રહયા છે.... 👫💞😍યાદ A💞J

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111689167

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now