જેમ કહેવાયું 🗣 છે, #લગ્ન 💍 માત્ર #છોકરાં #છોકરીના જ નહિ પણ બે #પરિવારના 👪 પણ થતાં હોય છે! લગ્ન માટે એક નવા #પરિવાર સાથે ભળવાનું હોય છે. તો આ જ #કોન્સેપ્ટ પર #આધારિત એક #નોવલ 📖 આવી રહી છે. આ લગ્નની #સીઝનમાં જે પરણવાના છે એમને એક #ઝલક અને #પરણેલા ને એમનો #સમય યાદ આવી જશે એવી આ નોવલ છે! નામ હંમેશની જેમ #સરપ્રાઈઝ 🤫 છે.

એક ઝલક: પરિવાર વાળાઓને તો બંને ગમી જ ગયા હતા. એટલે જ તો ખાવાનું પણ અનન્યા લોકો એ બનાવી લીધું હતું.

"ચાલો આપણે ત્રણ શાકભાજી લઈ આવીએ..." અનન્યા ની ભાભી એ નયનને કહ્યું તો બાઈક પર પછી એ ત્રણ લોકો શાકભાજી લેવા બાજુના શહેરમાં આવ્યા હતા. ચોક્કસપણે એનો હેતુ ખાલી શાકભાજી જ લાવવાનો નહોતો પણ આ બંને નવા નવા લગ્ન ના પવિત્ર સંબંધમાં બંધાઈ રહેલા લોકોને પણ પાસે લાવવા નો હતો!

Gujarati Blog by Hitesh Parmar : 111688963

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now