આ મોતના વાયરામાં ભલે લાગી લાંબી
કતારો સ્મશાગૃહની બહાર
તું રાખજે હિંમત આ કપરા સમયે
કારણ કે તારી હિંમત જ મોતને હાથતાળી દેવામાં કાફી છે
જો તારું ચંચળ મન ડરી જશે આ મોતના તાંડવથી
તો મોત પહેલા જ તું નિર્જીવ લાશ બની જઈશ.

✍️પ્રેમ - આનંદ

Gujarati Blog by Pramod Solanki : 111688831

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now