ભૂલેથી પણ નથી ભૂલી શકાતા એ યુવાનીના દિવસો
એ આંસુના તોરણ અને હસતા ઝખ્ખો
આકાશના તારાઓ સાથે થતી મસ્તી ભરી વાતો
ચાંદની ચાંદનીની સાકસીમાં વિતાવેલી એ રંગની પળો
મંદ મંદ હવામાં સંભળાતો એ ધાસનો ધીમો રણકાર ધીમી ચાલમાં થતો પાયલનો એ મદહોશ ઝણકાર મુકત પંખીની જેમ હવામાં ઉડતા તારા શ્યામલ કેશ મદિરાની પ્યાલી સમા મદભરા તારા માદક નયન સંગીતની સૂરાવલી ફેલાવતું એ તારું મુકત માસુમ હાસ્ય તારા બોલની પણ ઈષાઁ કરતો કોયલનો એ મુધર સાદ તારા ગાલોની લાલીમાં જોઈ શરમાઇ જતી સૂરજની સોનેરી કિરણો શરમના ભારથી ઢળી જતા તારા મસ્ત નયનો વસંત ગઈ આવી પાનખર નથી કોઇ પાસે જે સાંભળે દિલની વાત છૂટી ગયો પ્રિયતમનો સાથ જીવનમાં છે માત્ર અંધકાર અને શૂન્યવકાશ...........
- મહેશ વેગડ

Gujarati Poem by Mahesh Vegad : 111688705

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now