ચાંદની ની હસીન રાતમાં તમે "યાદ" આવી ગયા.....

ખરતા તારાને જોઈ દુવાઓમાં તમે મંગાય ગયા.....

કલકલ કરતા ઝરણાનાં નિરમાં વહીને તમે મારા દિલમાં સમાય ગયા.... 👫💞😘😍યાદ

-Ajit

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111688560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now