જિંદગીમાં નવો મોડ આવ્યો છે;
જીવવા માટે નવા કોડ લાવ્યો છે;

પરિવર્તન એ કુદરતનો નિયમ છે,
સમજાવવા નવું જોર લાવ્યો છે;

લહેરાઈ ઊઠીશું હવે નવા સ્થાને,
અમે આજ નવો છોડ વાવ્યો છે;

પામીશું જરૂર મંઝિલને જીવનમાં,
નવી આશાને નવા હોડ લાવ્યો છે;

ન ગભરાતો ન પાછો હટજે "વ્યોમ"
તારા અનુભવનો નિચોડ આવ્યો છે;

...✍️ વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111688544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now