ચાદર કાયાની ક્યારેક નવી જ,નહીં તો જૂની
ઓઢનાર અદાહ્ય,ઓઢણ ભસ્મ થઇ જવાનાં.
ચઢ-ઉતર,સમ-વિષમ જીવન ગણિતમાં પણ!
એક કિનારે ભરતી તો બીજે ઓટ થઈ જવાના.
ઉમેરો-ઘટાડો શ્વાસમાં અમે કયાં કરી શકવાના?
તારી ઇચ્છાથી આવેલા તારી ઇચ્છાથીજવાના.

--વર્ષા શાહ

Gujarati Thought by Varsha Shah : 111687941

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now