જાણે અજાણે પોતાનો કુદરત પ્રત્યેનો પ્રેમ આજે કુદરતને બચાવવામાં મહત્વનો ભાગ ભજવી ગયો હતો. તો સામેં પોતાને પણ ગજબ રીતે કુદરત જ બચાવી ગઈ હતી. ઈશ્વરને યાદ કરતો ચેહરા પર સંતૃષ્ટિના ભાવ સાથે પોતાનું પ્રિય બુલેટ લઈ ફરી નીકળી પડ્યો પ્રકૃત...પ્રકૃતિને વંદવા...!!

Yakshita Patel લિખિત વાર્તા "પ્રકૃત" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19909712/prakri

✍Yakshita Patel

Gujarati Book-Review by Yakshita Patel : 111687588
Yakshita Patel 3 years ago

Thank you dear😘

Shefali 3 years ago

Mast વાર્તા અને સુંદર આલેખન..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now