દરિયો જેમ સુનો છે મોજા વગર,,,,
પ્રેમ માં મજા ના આવે સજા વગર ,,,,,
દવા ની કોઈ કિંમત નથી
ઇજા વગર,,,,,


એટલે જ તો કોઈ જીવ્યું નથી એકબીજા વગર,,,,

-Jigna Pandya

Gujarati Microfiction by Jigna Pandya : 111687094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now