કરવા છે વાર પર વાર મારે,
પણ હજી તો બહુ વાર છે.

તું ધીરજ રાખ રિપુ તું મારા,
તુજની પણ હવે વાત છે.....



લી. રૂદ્ર રાજ સિંહ

Gujarati Shayri by Rudrarajsinh : 111686893
Rudrarajsinh 3 years ago

So nice....👌👌

DIPEN vaghela 3 years ago

કરવા છે વાર પર વાર મારે પણ હજી તો બહુ વાર છે નીકળ્યો હતો હું સામી છાતીએ પણ બહાર જોયું તો તલવાર ને ઢાલ છે જતું કર્યું મે પછી એમ સમજીને જવા દો ને આતો બધા હજી નાના- નાના બાળ છે. તમારી પંક્તિઓ માંથી થોડી પ્રેરણા લઈ તેને પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now