હું વિચારું તને ને વિચારોમાં તુ મને ના મળે..

હું શોધું તને ને
મને તુ ક્યાંય ના મળે..

હું આંખો બંધ કરૂ ને
મારી ભીંતરમાં તુ ભળે..

હું ભૂલું તને ને
સ્મૃતિ બની સ્મરણોમાં તુ મળે..

રાધે રાધે

-Darshana Hitesh Jariwala

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111686872

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now