મારી નવલકથા 'સફરમાં મળેલ હમસફર' ને તમે લોકોએ એટલો બધો પ્રેમ આપ્યો છે કે હવે એ હાર્ડકૉપીમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે. 10 એપ્રિલે આ નવલકથા એમેઝોન પર ઉપલબ્ધ થશે અને પ્રિ-ઓર્ડર માટે લિંક નીચે આપી છે.
આપ સૌના સહકાર બદલ હું સૌનો લાગણીભીંનો આભારી છું અને હંમેશા રહીશ...☺🤗

https://www.amazon.in/dp/9390791200/ref=cm_sw_r_apa_i_7EHCN5SHPJ4FZVZZ2M01

Gujarati News by Mehul Mer : 111686673
Suresh Vyas 9 months ago

મેહુલભાઈ આપનું લખાણ સરસ છે....પણ જો ગુજરાત ને લોકેશન બનાવી વાર્તા લખાતી હોય તો ...મલ્હોત્રા જેવી અટક સુસંગત લાગતી નથી

Ashoksinh Tank 2 years ago

મેહુલભાઈ તમારી સાથે વાત કરવી છે.શક્ય હોય તો આપેલ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી. 9428810621 from અશોકસિંહ ટાંક

Mehul Mer 3 years ago

ખૂબ ખૂબ આભાર☺

Krishna 3 years ago

Abhinandan 💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now