એ મહત્વનું ના હતું કે વાંક કોનો હતો..!!
થોડો તારો હતો, થોડો મારો હતો..
ક્યારે પણ ના વિચાર્યું કે આવું કેમ થયું..!
થોડો સંબંધ તારો હતો, થોડો મારો હતો..
હાથ છુટ્યો કેમ.!?
વિશ્વાસ તને નહોતો, વિશ્વાસ મને નહોતો..
રાધે રાધે


-Darshana Hitesh Jariwala

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111686415

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now