વહેતા સમયની સાથે સમય પણ તટસ્થ થઇ ગયો,
જીવનની ખરી વાસ્તવિકતા સમજાવામાં એ પણ વ્યસ્ત થઇ ગયો.
ના ભૂતો ન ભવિષ્ય, જીવો વર્તમાનમાં.. કહી મસ્ત થઇ ગયો.
રહેવાનું નથી કશું સાથે એ સમજાવી સમય ફરી અસ્ત થઇ ગયો.

"ટીની "🌺

-Ashka Shukal

Gujarati Whatsapp-Status by Ashka Shukal : 111686042

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now