છાંટુ તારી
ઉપર હૃદય રંગ
ભાવ થી ઘણા,

રમાડું હોળી તને
મારા પ્રેમ કેરા
પ્રેમનાં રંગોમાં,

ચાલ રમાડું તને
પ્રણય કેરા ભાવથી
પ્રેમનાં ફાગમાં,

ચાલ કરીયે ઉમંગે
ઉજવણી આ પર્વની
એકમેકનાં સંગમાં,

આવ "રાજલ"
રંગી દઉં તને હું
પ્રેમ માં મારાં....

-Rajeshwari Deladia

Gujarati Romance by Rajeshwari Deladia : 111683895

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now