આવ્યો રૂડો ફાગણીયો ને આવી પ્રેમની મૌસમ...

ઉડી રંગની બૌછારો ને આવી પ્રેમની મૌસમ...

ચડ્યો ગુલાલ પ્યારો ને આવી પ્રેમની મૌસમ...

હૈયે થયો હાશકારો ને આવી પ્રેમની મૌસમ...

મળ્યો તારો સથવારો ને આવી પ્રેમની મૌસમ....

લાગણીમાં આવ્યો ઉછાળો ને આવી પ્રેમની મૌસમ..

તેજ થઈ હૃદયની રફતારો ને આવી પ્રેમની મૌસમ...

"રાજલ" ને મળ્યો ઈશારો ને આવી પ્રેમની મૌસમ...

રાજેશ્વરી

Gujarati Romance by Rajeshwari Deladia : 111683890

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now