સ્નેહથી ભરેલ પિચકારી
રાધાને હેતથી ભિંજનારી
કાન્હાને મોહિત કરનારી
કાયા એવી કામણગારી
મોહનને જકડી રાખનારી

ઉડે પ્રેમ ભર્યા અનેક રંગો
કૃષ્ણનાં રંગાય અંગેઅંગો
શ્યામ વર્ણ સોહે અતરંગો
ખેંચે રાધાનાં મનની તરંગો
હૈયે ઉછળે પ્રીતની ઉમંગો

Gujarati Poem by Parul : 111683299

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now