હું હસ્વ ઇ તું દીર્ઘ ઈ બની જાય,આજ બન્ને ઈ મળી શિવ પાર્વતીબની જાય
ઉદ્દભવનું એક ફરી આજ મજાનું કેન્દ્ર બની સુંદર સૃષ્ટિનું તેજોમય સર્જન બની જાય.
હર્ષા દલવાડી તનુ

-હર્ષા દલવાડી

Gujarati Good Morning by હર્ષા દલવાડી તનુ : 111682067

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now