ફુલોની મહેકને કહી દો,
બહું મેહકવું નહી સારૂ,
વધું નહી પણ થોડું આપો,
મને કોક એકાંત તો આપો.

એકજ સુવાસમાં પ્રસરે છે,
ખુશ્બુ ફુલો તણી બહું કનડે છે,
ફુલોની ખુશ્બુ ને જગ્યા આપો,
મને કોક એકાંત તો આપો.

આ બાગ ને બગીચાઓ,
તમારી પાસે રાખો,
એની મહેક ને આરામ આપો,
મને કોક એકાંત તો આપો.

પ્રસરે છે રાત દિવસ ફુલો ની ખુશ્બુ,
ફુલો ની ખુશ્બુ ને "સ્વયમભુ"બાંધી આપો,
મને કોક એકાંત તો આપો.

- અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111681330

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now