એક સમંદર એટલો મીઠો
કે મધ પણ એની પાસે લાગે ફિક્કો

તુજ નેન સમંદર એટલો ઊંડો
કે આ ખારો સમંદર લાગે નાનો

-... Dip@li...,

Gujarati Shayri by ... Dip@li..., : 111680092
Kamlesh 3 years ago

વાહ!!! એકથી એક ચઢિયાતી ઉત્કૃષ્ટ રચનાઓ મહોદયા...

R.K.Shiyani 3 years ago

Bahut bahut badiya👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now