....એવું પણ થાય....


શોધું હું ઈશ ને મંદિર , મજ્જીત માં
પણ ઈશ મને મળે મારા જ હૃદય માં
એવું પણ થાય...

લાખો ગુલદસ્તા બનવું હુ હજારો ફૂલો નાં
પણ સુંગંધ મને તારા અંતરની મહેકની જ ગમે
એવું પણ થાય...

લડી લવ આખી દુનિયાથી હું વગર હથિયારે
પણ પોતાના જ હરાવે મને પ્રેમહથિયારથી
એવું પણ થાય...

રોકી લવ હું હજારો વમળ મધ દરિયાની
પણ મનની વમળો રોકી ના રોકાય મુજથી
એવું પણ થાય...

વાદળોને કરી આપું કોષો દુર ચાંદાથી
પણ તુજથી ખુદને એક ક્ષણ પણ દુર ના કરી શકું
એવું પણ થાય..

Dip@li

Gujarati Poem by ... Dip@li..., : 111677521

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now