કાન્હાની મોરલી વાગે રાધા નામ
ને રાધાનું મુખ જપે શ્યામ શ્યામ

કૃષ્ણ ધૂનમાં ભૂલી રાધા સર્વ કામ
રાધાની પ્રીતનાં ઘેલા રે ઘનશ્યામ

Gujarati Poem by Parul : 111677219

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now