#શુભ સાંજ ❤️ વંદે માતરમ્ 👍

માણસ સંબંધ બંધાતા કેવો ડરે છે.
ને લાગણી માટે જ કેવો કરગરે છે.
શું સંબંધ આ જાનવર વચ્ચે જુઓ,
એકબીજાના મન જુઓ કેવા હરે છે.
અનિલ ભટ્ટ

Gujarati Motivational by Anil Bhatt : 111676825

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now