પ્રેમ એટલે ?


પ્રેમ એટલે પોતાના અહં નું સમર્પણ,હરેક દર્દની દવા, ગુસ્સાની ચરમસીમાએ પણ જે અટલ હોય. ભટકેલા જીવનને ખોટા રસ્તેથી સાચા રસ્તે લઈ આવે તે પ્રેમ.પ્રેમ અસમાનતા ભેદભાવ ની દિવાલને તોડી નાખતો પથ્થર ,અને પ્રેમ એટલે થાકેલા શિરરનો વિસામો. જે સુખમાં ને દુઃખ હંમેશા તમારી પાસે હોય.

-Chavda Girimalsinh Giri

Gujarati Thought by Chavda Girimalsinh Giri : 111675984

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now