મળે બે પાંખ ને
હું ઉડી લઉં આકાશ

બંધનોની મુક્તિ ને
મનને મળે મોકળાશ

આંખોંમાં સપનાં ને
નવી દુનિયાની તલાશ

Gujarati Thought by Parul : 111675248

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now