કોઈ special દિવસ વગર ,
કેટલીક વાર એકબીજા માટે gift લાવવી...
મોટી નહિ પરંતુ ,
નાની એવી એકબીજાને surprise આપવી....
વગર કોઈ કારણે
મોડી રાત સુધી જાગીને મન ભરીને વાતો કરવી...
આ બધું પ્રેમમાં જરૂરી છે કેમ કે ,
આજ એવી નાની નાની moments છે જે પ્રેમને જીવિત
રાખે છે....


અંજલિ ✍️

Gujarati Romance by Patel anjali : 111675237

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now