📱આ #મંગળવારથી એક #નવી #સિરીઝ 📖 શુરૂ કરવા જઈ રહ્યો છું... #સોશીયલ #મીડીયાના #પ્યારની #સસ્પેન્સ #સ્ટોરી ! આજના સમયમાં એક મોટો વર્ગ #ઓનલાઇન જ રહે છે, આ #કથા એવા જ વર્ગની અને એ જ #વર્ગ માટે છે! સૂપરફાસ્ટ (વિકમાં ત્રણ વાર!) "સોશીયલ મીડીયા" #સસ્પેન્સ #ડ્રામા 🎭 #થ્રીલર 🕵! #નામ તમારા માટે #સરપ્રાઇઝ છે! 🤗 બસ એટલું જ કહીશ 🗣 કે આ #સિરીઝ તમને જકડી રાખશે! 🤗 સાથે એમ પણ કહી દઉં કે એનો #સમય ⏰ છે - મંગળ ગુરુ અને શની! હા, દર #બીજા #દિવસે એક #નવો #એપિસોડ !📱

આ સાથે જ #ફીચર #ફોટો પણ જોઈ શકો છો -

Gujarati Blog by Hitesh Parmar : 111672340

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now