હા, કઇં જ ન હતી,
શૂન્ય જ હતી લગભગ,
સાથ તમારો મળ્યો ને,
ઉમેરો થતો ગયો,
અને લાગણી નો લાગણી સાથે,
સરવાળો થતો ગયો.
સર્જન કઇંક એવું થયુ કે,
જાણે શૂન્ય ને એકડો જડી ગયો

~સેજલ રાવલ

Gujarati Blog by Sejal Raval : 111672326

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now