આ દુનિયા નારી વગર અધૂરી છે, જ્યાં નારી છે ત્યાં જ ભગવાન છે. એવું મારુ માનવું છે. કેમ કે નારી એક જ એવી વ્યક્તિ છે બધું સહન કરે છે બધું જ કામ આસાની થી કરે છે.

તો અમે એક નાનો પ્રયાસ કરો છે. આમ તો સ્ત્રીઓ વિશે કોઈ જ શબ્દ નથી પણ થોડું લખું છે તો 8 માર્ચના રોજ સાંભળવાનું ચુકતા નહીં

Gujarati Blog by RJ_Ravi_official : 111671900

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now