વ્હાલાં આવડતને પ્રાધાન્ય આપજો-માર્કશીટ નાં મોહતાજ બનવાં કરતાં. વાલીઓ શક્ય છે કે તમારું બાળક ભણવામાં નબળું હોય તો એ વાત રખે ભૂલતાં કે ઝાઝાં ભાગે ઓછું ભણેલાઓની સામે ભણેલાઓ અદપ વાળી આદેશની રાહ જોતાં હોય છે. ભણતરને અને કમાવાને એક તાજવે ન તોલય.

Gujarati Thought by Harpalsinh Zala Haasykar : 111670551

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now