જીંદગી શું છે...
ક્યારેક ઉદાસીની આગ છે આ જીંદગી...
ક્યારેક ખુશી નો બાગ છે આ જીંદગી...
ક્યારેક રુદન નો આ
રાગ છે આ જીંદગી ...
ક્યારેક જિમ્મેદારી નો ભાગ છે આ જીંદગી...
ક્યારેક સંબધો નો સાથ છે આ જીંદગી....
બસ આતો
"કરેલા કમૉ નો જવાબ છે આ જિંદગી"...
R.d.joshi

Gujarati Thought by Joshi Rinkal : 111670490

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now