___________

ક્ષણ છોડીને,
સદીમાં શોધું છું!

ખોવાયેલી નાવ,
નદીમાં શોધું છું !

છે બધું છતાં કેમ,
ખૂટે છે કશુ ?

સુખના કારણો,
અતીતમાં શોધું છું !

ફક્ત મોજ...

Gujarati Thought by Vishavdeep Mandani : 111670293

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now