ઉદાસી આ સુરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ધ્રુસકે ચઢી છે,
તમે નામ મારું લખ્યું તું કદી જયાં,
મધુમાલતી એજ ભીંતે ચઢી છે.

-ભગવતીકુમાર શર્મા

Prabhu🐝photography...🕶

#Prabhu #Eveningpost ...🐝 🐝 🐝

Gujarati Good Evening by પ્રભુ : 111670198

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now