પતિ - તને કોઈદી ઈચ્છા થઈ બારથી મારા હાટુ કાંઈક ખાવાનું લયાવવાની😏
.
...
.
પત્ની - લે ભૂલી ગ્યા🤔...ગ્યા અઠવાડીયેજ તો લયાયવી તી નવા સેન્ડલ😎😆

Gujarati Jokes by Ketan : 111670128

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now