એક દીવસ પુછ્યું .કે રહી શકીશ તું મારા વીના...આશ હતી એ પણ કેર કરી પુછશે તમે કઈ રીતે જીવશો મારા વીના??
પણ જવાબ આવ્યો બહું સરસ "હા હું જીવી લઈશ તમારા વીના... "

-hemant pandya

Gujarati Shayri by Hemant Pandya : 111669745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now