છેતરાયું કોને કહેવાય???
મસ્ત સાચો સાદો સીમ્પલ જવાબ આપું છું..દોસ્તો
તમારો માસુમભોળો ચેહરો દેખી,તમારા થી પ્રેરાઈ બહું ભાવ વીભોર થઈ કોઈ તમારી જોડે વાત કે વહેવારની શરૂઆત કરે , પણ સામે માસુમ ચેહરા માં છુપાયેલ તમારો સેતાન જેવો સ્વાર્થી ધમંડી અભીમાની સ્વભાવ બહાર આવે, અને સામાવાળાની લાગણી પર ઘા કરે અને જે આધાત લાગે તેને છેતરાયા કહેવાય..
સમજાય તેને વંદન

-hemant pandya

Gujarati Thought by Hemant Pandya : 111669715

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now