કોઈના પ્રેમ ઉપકાર હુંફ કે સાથ સહકાર , દુઃખ માં સહારો બનનાર અને લોહીના સંબંધો પણ જે સંબંધ આગળ ફીકા લાગે ,તેવા ની સ્વાર્થી સંબંધ નીભાવનાર ને આપણે આપણા સ્વાર્થ માટે કે જીવવા માટે ભુલી જઈએ તો ધુડ પડી આ જીંદગી માં , એળે ગયો આ અવતાર કહેવાય

-hemant pandya

Gujarati Tribute by Hemant Pandya : 111669708

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now