શાયદ ભાગ્ય બજારમાં વેચાતું મળતું હોત તો ??
તો શું.... હું તો સૌથી પહેલા એણે ખરીદી લેત.
કેમ ? કેમ કે એ ફક્ત મારા માટે કામ કરે ને પછી હું એના ભરોસે મસ્ત આરામ પર ઉતરી જાવ...

આતો વાત થઈ શાયદની પણ હકીકત તો કંઈક અલગ જ છે.ઉપર વાળાની અદાલતમાં હંમેશા ન્યાય થાય જ છે એણે બધા મનુષ્યને એના ભાગનું નસીબ આપ્યું જ છે..

પરંતુ તમે વગર મહેનત કર્યે નસીબને થોડાક મસ્કા મારશો અને એ તમારી વાતમાં આવી જશે એવું તો ક્યારેય બનશે નહિ. પરંતુ આવું કરવાથી જે છે નસીબમાં એ પણ જીવનમાંથી delet જરૂર થઈ જશે.

અને જો તમે મન લગાવીને મહેનત કરશો તો ભાગ્યમાં નહિ હોય એ પણ તમારા જીવનમાં save થઈ જશે ને ભાગ્ય પણ તમારો સાથ નહિ છોડે.....


અંજલિ ✍️

Gujarati Motivational by Patel anjali : 111669541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now