ચાલ ને પાગલ આજે થોડા
હસી લઈ એ.......ચાલ ને આજે
બધી એકબીજા ની ભૂલો
માફ કરી ને રડી લઈ એ....ચાલ ને થોડી પ્રેમ રૂપી યા
પળોને માણી લઈ યે...ચાલ ને એકબીજા માટે જીવી
લઈ યે..............
-indrajit ravat

Gujarati Thought by Indrajit Chenva : 111668657

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now