નીંદર માં પણ નીકળી જાય છે
આંખ માં થી આંસુ
જ્યારે તારી સાથે વિતાવેલી
એ પળો યાદ આવે છે....
ખબર તો નથી કેમ છોડ્યો તો તે
પણ આ દિલ આજે પણ
તારા આવવા ની રાહ જોવે છે..
😭😭😭😭
-Indrajit Chenva

Gujarati Good Night by Indrajit Chenva : 111668651

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now