તું હસે તો ગમે છે.
તું ખડખડાટ હસે તો બહુ જ ગમે છે.
પરંતુ તું નારાજ થાય તે નથી ગમતું.
તું આંસુ સારે તે નહીં જોવાતું.
માટે હસવામાં કસર ના કર
અને કહેવામાં શરમ ના કર.
- वात्त्सल्य

Gujarati Good Evening by वात्सल्य : 111668039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now