😆😆😆
ટીચર: ભગવાન *રામ* વનવાસ માટે કેટલા વાગે નીકળ્યા હતા?

ભૂરો:- *૯.૧૫*

ટીચર: તને કેવી રીતે ખબર પડી?

ભૂરો: *વનવાસ* શબ્દ ને ઊધો વાંચો...

(ટીચરે ભણાવવાનું છોડી દીધું.)

😄 🤣 😜 😃 😄

-Mani

Gujarati Jokes by Mani : 111667438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now