*📜अहि रिपु पति कान्ता तात् संपुज्य कान्ता*
*हरतनय निहन्तृ प्राणदातृ ध्वजस्य ।*
*सरथी सुत सुत कान्ता तात् संपुज्य कान्ता*
*पितृ शिरसी वहन्ति जाह्नवी न: पुनान्तु ॥*

*🏮ભાવાર્થ:-*

*🐍સર્પ નો શતૃ ગરુડ .*
*🦅ગરુડ ના સ્વામી વિષ્ણુ .*
*☝🏻વિષ્ણુ ના પત્ની લક્ષ્મી .*
*💰લક્ષ્મી ના પિતા સમુદ્ર .*
*🌊સમુદ્ર ના પુજનીય શ્રી રામ .*
*🏹શ્રી રામ ની પત્ની સીતા .*
*🧕🏻સીતા નુ હરણ કરનાર રાવણ .*
*👺રાવણ નો પુત્ર મેઘનાથ .*
*🌧️મેઘનાથ ને મારનાર લક્ષ્મણ .*
*👤લક્ષ્મણ ને બચાવનાર હનુમાન .*
*🚩હનુમાન જેની ધ્વજા પર બીરાજમાન છે એવા અર્જુન .*
*👤અર્જુન ના મિત્ર શ્રી કૃષ્ણ .*
*☝🏻શ્રી કૃષ્ણ ના પુત્ર પ્રદ્યુમ્ન .*
*👳🏻‍♂️પ્રદ્યુમ્ન ના પુત્ર અનિરુધ્ધ .*
*👦🏻અનિરુધ્ધ ની પત્ની ઉષા .*
*🧕🏻ઉષાના પિતા બાણાસુર .*
*🏹બાણાસુર ના ઈષ્ટ દેવ મહાદેવ .*
*🕉️મહાદેવ🔱 ના પત્ની પાર્વતી .*
*🧕🏻પાર્વતી ના પિતા હિમાલય અને એ*
*🏔️હિમાલય ઉપર થી વહતી*
*💦 ગંગા ને અમારા નમસ્કાર👏🏻🙇🏻‍♂️*

*📖સાર:-*

*ઉપર નાં શ્લોક ની યાત્રા 🐍સર્પ થી શરુ થઈ અને 🌊ગંગાજી યે પુર્ણ થય 🤗*
*આ આનંદ અને મહાનતા ફક્ત ને ફક્ત સંસ્કૃત 📚શાસ્ત્રો માંજ જોવા મળે છે...😊*
*હા અંગ્રેજી જરુરી છે એમનો અભાવ ન હોવો જોઈએ પણ એમનો પ્રભાવ પણ ન હોવો જોઈએ😄*
*અંગ્રેજી ભાષા માં માત પિતા કાકા કાકી માટે બે ચાર શ્બ્દો હશે વધી વધી ને પાંચ પણ સાહેબ સંસ્કૃત સાહિત્ય ની અંદર પિતા ના 700 અને માતા ના 1000 થી પણ વધારે શબ્દો જોવા મળે છે...*

*🗒️વિશેષ:-*

*બને એટલુ સંસ્કૃત નો અભ્યાસ કરવો અને રક્ષણ કરવુ અને ન કરી શકીએ તો જે કરે છે એમને સમ્માન આપીએ...😊*
*🙏🙏🌹🚩🚩🚩🚩🚩🚩,,,,👉,,,✋✋✋✋👎👎👎👎👎

Gujarati Motivational by Naranji Jadeja : 111667254

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now