આપણી પૃથ્વી નું સૌથી મોટું અને સૌથી સુંદર મ્યુજિયમ આકાશ છે.
ઈશ્વરે કેવા કેવા ગ્રહ, નક્ષત્ર, તારા ને ચંદ્ર થી એને સજાવ્યું છે.
જેની કોઈ એન્ટ્રી ફી નથી.
એટલે જીવનની વાટે મંજિલને માટે વિસામો ના લેતા ચાલતા રહેજો.

😊Good Morning😊

-Dipti

Gujarati Good Morning by Dipti : 111667250

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now