જિંદગીનાં સેન્સેક્સમાં
વિચારોનું ટ્રેડિંગ
સંસ્કારોનું એડિશન
નિરાશાનું સ્કવેર-ઓફ
ઉજળી તકોનું હન્ટિંગ
ચાલુ જ રહેવું જોઈએ
- શ્રી 1008 મહેન્દ્ર બાબા

Gujarati Quotes by Mahendra Sharma : 111666868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now