પ્રતિબિંબ છે ,પ્રાકૃતિક પડદા માં,
આઈનો મન વાસ્તવિક કડદા માં

શ્વાસ જોને રુઠી ગયા અંતકાળે
ચેતન વિહોણા જો એ મડદાં માં.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111666611

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now