📢🏵️🎊🏵️📣

*ધીરે થી કહેવાની*
*વાતમાં જ્યારે*
*'📣રાડ📢'*
*પડી જાય છે*
*બસ ત્યારે*
*જ સંબંધમાં*
*'💔તિરાડ💔'*
*પડી જાય છે..*

⏱️🎊🦶🎊⏱️
*⏱️સમય ને*
*ભલે 🦵પગ નથી*
*હોતા..*
*પરંતુ*
*વિતેલા*
*⏱️સમયના*
*🦶પગલાં 🦶*
*કાયમ દેખાય છે..!*

🙏🎊🏵️🎊🙏

Gujarati Motivational by અમી વ્યાસ : 111665058

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now